આપનું સ્વાગત છે એક એવી અભૂતપૂર્વ કૉમ્યૂનિટીમાં જ્યાં આપને મળે છે લોન, સબસીડી, સ્ટાર્ટઅપ, ગવર્નમેન્ટ યોજનાઓ અને MSME સર્ટિફિકેશનની સચોટ તથા સંપૂર્ણ માહીતી.

Our Services

MSME લોન & સબસીડી કન્સલ્ટેશન

CopyofCopyofUntitledDesign_yzotq_1000

MSME પ્રોજેક્ટ ફાઇનાન્સ અને ભારત તથા ગુજરાત સરકારની સબસીડીનું કન્સલ્ટેશન

પ્રોજેક્ટ રિપોર્ટ & CMA ડેટા

Untitleddesign1_g1nzc_1000

પ્રોજેક્ટ લોન માટે જરૂરી પ્રોજેક્ટ રિપોર્ટ અને CMA ડેટા નું પ્રિપેરેશન

પ્રોપર્ટી આપ્યા વગરની લોન

CopyofCopyofUntitledDesign_c5nzk_1000

કોઈ પણ પ્રોપર્ટી આપ્યા વગર ફક્ત પેઢીના ટર્નઓવર, પ્રોફીટીબિલિટી અને કંટીન્યુટી સામે મળતી લોન

મશીનરી લોન

MachineryLoan_a4ndi_1000

નવી મશીનરી ખરીદવા માટે પ્રોપર્ટી આપીને અથવા પ્રોપર્ટી આપ્યા વગર મળતી લોન

પ્રોફેશનલ લોન

ProfessionalLoan_q2otq_1000

ડોક્ટર, CA તથા અન્ય પ્રોફેશનલ્સ માટે મળતી સ્પેશિયલ લોન

ઈન્કમ ટેક્ષ રીટર્ન તથા ઓડીટ રીપોર્ટ

indiarupeesymbol_m2ndk_1000

પર્સનલ તથા બીઝનેશ રીટર્ન તેમજ ઓડીટ રિપોર્ટ ફાઈલીંગ સર્વીસીસ.

ઘણા ફાયદા થઈ શકે જેમ કે...
- દેશની ટોપ ૩૫ થી વધુ બેંકો તથા NBFC માંથી આપને યોગ્ય તેમજ ફાયદાકારક વિકલ્પ મળી શકે.
- બેંકો દ્વરા લાગતા અન્ય ખર્ચા જેમ કે, પ્રોસેસિંગ ફી, ઇન્સ્યોરન્સ અને ફોર કલોઝર ચાર્જ વગેરેની સંપુર્ણ માહિતી તથા તેમાં ઘણો જ ઘટાડો થઈ શકે.
- ઝડપી સર્વિસ મળવાથી તમારા કિંમતી સમયની બચત થઈ શકે

મોર્ગેજ લોન

CopyofUntitledDesign_iwnjk_1000

રેસીડેન્સીયલ, કોમર્શિયલ,  ઇન્ડસ્ટ્રીયલ તથા ઓપન પ્લોટ ની સામે મળતી લોન

સર્ટિફિકેશન

Untitleddesign_axnze_1000

દરેક ટાઈપના MSME, GST તથા અન્ય મહત્વનાં રજીસ્ટ્રેશન સર્ટિફિકેટસ

હોમ લોન

HomeLoan_e0mzi_1000

નવા મકાનની ખરીદી, મકાનનું રીનોવેશન કે મકાનના કન્સ્ટ્રક્શન માટે મળતી લોન

સોલાર લોન

MachineryLoan_qxmda_1000

રૂફટોપ અને ઇન્ડસ્ટ્રીયલ સોલાર માટે મળતી લોન

SME IPO

CopyofMachineryLoan_k4nzy_1000

SME IPO દ્વારા ફંડ રેઈઝીંગનું પ્રોપર કન્સલ્ટેશન

CopyofCopyofCopyofUntitledDesign_yymjc_1000

Kevin Paghadar

Founder- Redpost Loan | Youtube 208K
Facebook 71K | Total Social Media Views 4 Cr+ 

qyotk_3000_128325695098466

રેડપોસ્ટ લોન કન્સલ્ટીંગ ગ્રુપ શું છે?

આ એક પ્રોફેશનલ લોન કન્સલ્ટીંગ ગ્રુપ છે જેની પાસે છે
- ૮ વર્ષનો બહોળો અનુભવ
- ૭૦૦૦ થી વધુ સંતુષ્ટ ગ્રાહકો
- ૩૫ થી વધુ બેંક સાથેનું અધીકૃત જોડાણ
- હોમલોન તથા પ્રોજેકટ લોન સબસીડી માટે એક્ષ્પર્ટ ટીમ
- પ્રોફેશનલ સર્વિસીસ
- બેસ્ટ ઈન્ડસ્ટ્રીયલ નોલેજ

હું કઈ રીતે આપનો કોન્ટેક કરી શકું?

આપની જરૂરિયાત પ્રમાણે ઉપરના ઓપ્શનમાંથી આપ કોઈ પણ સર્વીસ સિલેક્ટ કરીને આપની ડીટેલ સબમિટ કરી શકો છો અને અમારી એક્ષ્પર્ટ ટીમ ૪૮ કલાકમાં જ આપનો કોન્ટેક કરશે.

મારી લોનની બાબતમાં રેડપોસ્ટ લોન કન્સલ્ટીંગ ગ્રુપની સલાહ લેવાથી શું ફાયદો થઇ શકે?

ઘણા ફાયદા થઈ શકે જેમ કે...
- દેશની ટોપ ૩૫ થી વધુ બેંકો તથા NBFC માંથી આપને યોગ્ય તેમજ ફાયદાકારક વિકલ્પ મળી શકે.
- બેંકો દ્વરા લાગતા અન્ય ખર્ચા જેમ કે, પ્રોસેસિંગ ફી, ઇન્સ્યોરન્સ અને ફોર કલોઝર ચાર્જ વગેરેની સંપુર્ણ માહિતી તથા તેમાં ઘણો જ ઘટાડો થઈ શકે.
- ઝડપી સર્વિસ મળવાથી તમારા કિંમતી સમયની બચત થઈ શકે.

શું ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આ સર્વિસીસ મળી શકે છે?

હા, આપને સંપૂર્ણ ગુજરાતમાં આ સર્વિસીસ નો લાભ મળી શકે છે.

About
Redpost Loan Consultation Group

CopyofCopyofMachineryLoan_kzmjc_1000

લોન

કોઈ પણ લોન લેતાં પહેલાં એ જરુરી છે કે આપણે મલ્ટીપલ બેંકમાં તપાસ કરીએ અને જ્યાંથી બેસ્ટ લોન ક્વોટેશન મળતું હોય ત્યાં લોનની પ્રોસેસ કરીએ.

રેડપોસ્ટ લોન કન્સલ્ટીંગ ગ્રુપ આપનાં વતી આ કાર્ય કરે છે. અમારૂ ૩૫ થી વધુ બેંક અને NBFC માં ઑફિશિયલ ટાઈઅપ છે, જેથી અમે આપનાં માટે મલ્ટીપલ બેંકની મલ્ટીપલ પ્રોડક્ટસમાંથી જે બેસ્ટ હોય એ સજેસ્ટ કરી શકીએ છીએ. એટલે જ આપને મળી શકે છે ઓછામાં ઓછો રેટ અને મહત્તમ ફાયદાઓ.

CopyofCopyofCopyofMachineryLoan1_c5mdg_1000

ગવર્નમેન્ટ યોજના અને સબસીડી

ભારત અને ગુજરાત સરકારની ઘણી બધી યોજનાઓ આવે છે અને જાય છે. અમુક યોજનાઓ ખુબ જ ફાયદાકારક હોય જ્યારે અમુકમાં ઓછો ફાયદો હોય છે.

આ ઉપરાંત બધી યોજનાઓ બધાને લાગુ ના પણ પડતી હોય. તો અમે રેડપોસ્ટ લોન કન્સલ્ટીંગ ગ્રુપમાં આપનાં બીઝનેશ કે સર્વીસને સમજીને આપનાં માટે બેસ્ટ યોજનાનું કન્સલ્ટેશન કરીએ છીએ જેથી આપને એનો મહત્તમ ફાયદો મળી શકે.

CopyofGovernmentscheme1_k0nzg_1000

સર્ટિફિકેશન

અમે આપીયે છીએ GST Certificate, Udyam Certificate, Quality Certificates થી લઈને MSME ને લગતાં દરેક સર્ટિફિકેશન રિલેટેડ સર્વિસીસ અને એ પણ અમારી એક્ષ્પર્ટ ટીમ નાં વેલ્યુએબલ ગાઇડન્સ હેઠળ. જેથી આપને તેના રીલેટેડ મહત્તમ ફાયદો મળી શકે.

qzntq_742_RedpostLOGO

Follow Us On

Business Contact Details

Phone: +91 8780591711

Email:redpostloan@gmail.com